જે ઘર માં ‘વડીલ’ ની સલાહ લેવાતી ન હોય એ ઘર માં સમય જતાં ‘વકીલ’ ની સલાહ લેવાની નોબત આવી શકે.
Tag: ગુજરાતી શાયરી
ફરીયાદ આપણે શું કરીએ
ફરીયાદ આપણે શું કરીએ ખુદા ના દરબારમાં. ……. ખુદાને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં ખુદા કહે છે કે. ……. હું તો વહેચવા જ બેઠો છું. .. કયાંક મંદિર માં તો કયાંક મજાર માં……. પણ તમે તો મૂકી ને પૈસા મને ખરીદો છો ભર બજારમાં. ..
હમેશા હસતા વ્યક્તિ નું ખિસ્સું પણ
હમેશા હસતા વ્યક્તિ નું ખિસ્સું પણ કોઈ દિવસ તપાસ જો કદાચ એમાં થી પણ રૂમાલ ભીના મળે !!
જરૂર જોડી દઈશું તૂટેલા હદય ને
જરૂર જોડી દઈશું તૂટેલા હદય ને, પહેલા ભૂલવું પડશે વીતેલા સમય ને.