ભુલાઇ ગયું

? ભુલાઇ ગયું ? ઘરમાં ટી વી આવ્યું, હું વાંચન ભુલ્યો. બારણે ગાડી આવી, હું ચાલવાનું ભુલ્યો. હાથમાં મોબાઇલ આવ્યો, હું પત્રલેખન ભુલ્યો. કેલક્યુલેટર વપરાશથી, ઘડીયા બોલવાનું ભુલ્યો. એ સી ના સંગતથી, ઝાડ નીચેની ઠંડી હવા ભુલ્યો. શહેરમાં રહેવાથી, માટીની વાસ ભુલ્યો. બેંકના ખાતા સંભાળતા સંભાળતા, પૈસાની કિંમત ભુલ્યો. અભદ્ર ચિત્રો થકી, સૌંદ્રય જોવાનું ભુલ્યો. કૃત્રિમ… Continue reading ભુલાઇ ગયું

Exit mobile version