? ભુલાઇ ગયું ? ઘરમાં ટી વી આવ્યું, હું વાંચન ભુલ્યો. બારણે ગાડી આવી, હું ચાલવાનું ભુલ્યો. હાથમાં મોબાઇલ આવ્યો, હું પત્રલેખન ભુલ્યો. કેલક્યુલેટર વપરાશથી, ઘડીયા બોલવાનું ભુલ્યો. એ સી ના સંગતથી, ઝાડ નીચેની ઠંડી હવા ભુલ્યો. શહેરમાં રહેવાથી, માટીની વાસ ભુલ્યો. બેંકના ખાતા સંભાળતા સંભાળતા, પૈસાની કિંમત ભુલ્યો. અભદ્ર ચિત્રો થકી, સૌંદ્રય જોવાનું ભુલ્યો. કૃત્રિમ… Continue reading ભુલાઇ ગયું