છે આ શરીરની હાજરી ત્યાં સુધી લાગણી વરસાવી દે . . .
પછી તસ્વીરને લાગણી ની કોઈ અસર નથી હોતી..
Category: ગુજરાતી શાયરી
કેમ આ યાદો ની
કેમ આ યાદો ની આંધી ઓ થોભતી નથી..
અરે જો ને …
કે આ જીંદગી તારા વિના જરાય શોભતી નથી
સલાહ
જે ઘર માં ‘વડીલ’ ની સલાહ લેવાતી ન હોય એ ઘર માં
સમય જતાં ‘વકીલ’ ની સલાહ લેવાની નોબત આવી શકે.
ફરીયાદ આપણે શું કરીએ
ફરીયાદ આપણે શું કરીએ ખુદા ના દરબારમાં. …….
ખુદાને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં
ખુદા કહે છે કે. …….
હું તો વહેચવા જ બેઠો છું. ..
કયાંક મંદિર માં તો કયાંક મજાર માં…….
પણ તમે તો મૂકી ને પૈસા
મને ખરીદો છો ભર બજારમાં. ..
હમેશા હસતા વ્યક્તિ નું ખિસ્સું પણ
હમેશા હસતા વ્યક્તિ નું ખિસ્સું પણ
કોઈ દિવસ તપાસ જો કદાચ એમાં
થી પણ રૂમાલ ભીના મળે !!
જરૂર જોડી દઈશું તૂટેલા હદય ને
જરૂર જોડી દઈશું તૂટેલા હદય ને,
પહેલા ભૂલવું પડશે વીતેલા સમય ને.